Connect with us

Gujarat

રાહુલ ગાંધીએ સંભાળ્યો ગુજરાતનો મોરચો, 18 સપ્ટેમ્બરે થશે ખાસ કાર્યક્રમો..

Published

on

ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે હવે ખુદ રાહુલ ગાંધીએ કમર કસી છે, ત્યારે 18 સપ્ટેમ્બરના રોજ તેઓ ફરીથી ગુજરાત આવવાના છે

  • રાહુલ ગાંધી કોંગ્રેસને સજીવન કરવા સતત પ્રયાસ કરી રહ્યાં છે.
  • પૂરજોશમાં વિધાનસભા બેઠકદીઠ તેનો પ્રોગ્રામ તૈયાર થઈ રહી છે.

રાજ્યમાં સત્તા માટે મથામણ કરી રહેલી કોંગ્રેસ હજી બેઠી થઈ શકી નથી. પરંતું રાહુલ ગાંધી કોંગ્રેસને સજીવન કરવા સતત પ્રયાસ કરી રહ્યાં છે. કોંગ્રેસને મજબૂત કરવા માટે ખુદ કોંગ્રેસે કમાન સંભાળી છે. ત્યારે હવે રાહુલ ગાંધી ફરીથી ગુજરાત આવી રહ્યાં છે. જેમાં તેઓ કંઈક નવું કરશે. 

રાહુલ ગાંધી હાલ સતત રાજ્યનો પ્રવાસ ગોઠવી રહ્યાં છે. હાલમાં જ તેઓ જિલ્લા પ્રમુખોની શિબિરમાં જુનાગઢ પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેઓ ફરીથી ગુજરાતના પ્રવાસે આવનારા છે. આ વખતે ખુદ કમાન સંભાળવાના છે. રાહુલ ગાંધીનો 18 સપ્ટેમ્બરના રોજ પ્રવાસ ગોઠવાયો છે.

વિધાનસભા બેઠકદીઠ તેનો પ્રોગ્રામ તૈયાર થઈ જશે. ગુજરાતના તમામ વિધાનસભા મતવિસ્તારમાં એકથી બે દિવસ સુધી રાહુલ ગાંધી ચેકઇન કરશે જેમાં હોટલોને બદલે જિલ્લા, તાલુકાના પ્રમુખના ઘરે જમશે અને ત્યાં જ રોકાશે. એકથી બે દિવસના કાર્યક્રમમાં તાલુકા-જિલ્લા પંચાયતના હારેલા-જીતેલા સભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિતનાઓને મળી જે- તે બેઠકનો તાગ મેળવશે.

રાજ્ય કૉંગ્રેસના જિલ્લા પ્રમુખોનું હાઈકમાન્ડે રિપોર્ટ કાર્ડ તૈયાર કર્યું છે. જિલ્લા પ્રમુખોની શિબિરના છેલ્લા દિવસે રિપોર્ટ કાર્ડ આપવામાં આવશે. તમામ જિલ્લા પ્રમુખોને તેમના સબળા અને નબળા પાસાનો રિપોર્ટ અપાશે. રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં બંધ કવરમાં એકની કામગીરીનું સરવૈયું અપાશે. રિપોર્ટમાં પ્રમુખોએ કરેલા કામ અને વધુ સારું શું કરી શકે એનો ઉલ્લેખ હશે. ધારણા કરતા સારું કામ ના કરનારને તાકીદ કરાશે.

Savli9 hours ago

વડોદરા: સાવલી તાલુકાના સરદારનગર રોડ પર ભયાનક અકસ્માત, યુવાકનું કરુણ અવસાન

Vadodara9 hours ago

દેણા ચોકડી પાસે ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત

Vadodara10 hours ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

International11 hours ago

વિદેશમાં જોબ માટે જતા સાવધાન! કિડનેપિંગ રિસ્ક વધતા દેશે વીઝા ફ્રી એન્ટ્રી પર બ્રેક

Vadodara12 hours ago

વિલંબ બાદ ભાજપે મેન્ડેટ જાહેર કર્યા, ભાજપના જ સહકારી અગ્રણીઓ ખરીદ વેચાણ સંઘની ચુંટણીમાં સામને-સામને

National12 hours ago

માઉન્ટ આબુ ‘ફ્રિઝ’! ગુરુશિખર માઇનસ 2° પર પહોંચ્યું

Vadodara1 day ago

ઉતરાયણ પૂર્વે મોટી ઘટના: ગળામાં દોરી ફસાતા બાઇકચાલકનો કરૂણ મોત

Savli1 day ago

સર્વર સ્લો થઈ જતાં સાવલીમાં હાહાકાર: પાક સહાયના ફોર્મ માટે ખેડૂતોની લાંબી લાઈનો

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

International1 year ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Vadodara10 hours ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara1 week ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National2 weeks ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli3 weeks ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Gujarat3 weeks ago

કાગળ પરની દારૂબંધી! અમદાવાદના પોશ વિસ્તારમાં રેવ પાર્ટી પર પોલીસનો દરોડો

Vadodara3 weeks ago

માંજલપુરમાં અસામાજિક તત્વોની તોડફોડ, 15 રિક્ષા-ટેમ્પોને નુકસાન

Dabhoi3 weeks ago

વડોદરા-ડભોઇ રોડ પર પલાસવાડા ફાટક પાસે ભારે ટ્રાફિકજામ, કલાકો સુધી વાહનો અટવાયા

Vadodara1 month ago

વડોદરા શહેરમાં સુનિલ પાન ગેંગનો પર્દાફાશ: 96થી વધુ લુંટ અને ચોરીના ગુનાઓનો અંત, ગુજસીટોક હેઠળ કાર્યવાહી

Trending