કાળઝાળ ગરમીમાં રાહત મેળવવા માટે નદીકિનારે નાહવા જતા લોકો આટઆટલી મોત બાદ પણ બોધપાઠ લેતા નથી. અંતે વધુને વધુ લોકો પાણીમાં ડૂબવાને કારણે જીવ ગુમાવી રહ્યા...
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સમોસાના હોલસેલર વેપારીઓ દ્વારા બે સગીર વયના બાળકોને કામે રાખીને તેઓ પાસે રાત્રિના દરમિયાન સમોસા બનાવવાની કામગીરી કરાવતા હોવા ની જાણકારી એન્ટી...
ઉંડેરા વિસ્તારમાં બંધ શાળાના મકાનમાં રહેતા વચ્ચે પરપ્રાંતિય યુવકો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જેમાં એક યુવકે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને અન્યને મોતને ઘાટ ઉતારી...
વડોદરા શહેરના સમાં વિસ્તારમાં વર્ષ 2023 ના ઓગસ્ટ માસમાં બિનવારસી મૂકી રાખેલી બોલેરો પીકપ માંથી 83 હજારની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જે ગુનામાં...
વડોદરા શહેર નજીક આવેલા શંકરપુરા ગામે જિલ્લા પોલીસના જવાન પર જીવલેણ હુમલો કરનાર બુટલેગર બંધુઓની ધરપકડ કરીને વરણામાં પોલીસે પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી...
વડોદરા પાસે સિંધરોટ મહીસાગર નદીમાંથી ચાર યુવાનોન મૃતદેહ મળી આવ્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. આજે બપોરના સમયે મૃતદેહો સ્થાનિકોના ધ્યાને આવતા તેને રેસ્ક્યૂ કરવામાં આવ્યું...
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં બંધ કંપનીના મોટા ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ એટલી વિકરાળ હતી કે તેના કારણે ગોડાઉનનો સ્લેબ પણ બેસી ગયો...
શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી જુદા જુદા વિસ્તારોમાં એમજીવીસીએલ સામે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગત રાત્રીએ અકોટા વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી ખાતે વીજળી...
શહેરના આજવા રોડ પર ખાતે આવેલ ફાતિમા કૉમ્પ્લેક્ષમાં છેલ્લા કેટલાક દિવસોથી ગંદુ પાણી આવતું હોવાના કારણે અહીંના રહીશોએ આ અંગે તંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી. ત્યારે...
સ્માર્ટ સિટીના લોકો માટે સ્માર્ટ મીટરો માથાનો દુખાવો બની ગયા છે. એક તરફ વડોદરા શહેરમાં સ્માર્ટ પ્રીપેડ મીટરો લાગવાનું શરુ થઇ ગયું છે. ત્યાં બીજી તરફ...