જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ટેમ્પોમાં વડોદરા તરફ લવાતો રૂપિયા 23. 76 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. કરજણ – વડોદરા હાઇવે વલણ...
વડોદરામાં તાજેતરમાં દશામાંનું વ્રત પૂર્ણ થતા મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન ટાણે પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવમાં ભારે અવ્યવસ્થા સર્જાતા ભક્તોની લાગણી...
વડોદરામાં ગણેશજીની આગમન યાત્રાને લઇને ચાલતી મૂંઝવણનો આજે અંત આવ્યો છે. શહેરના સાંસદ તથા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોલીસ કમિશનર સાથે મુલાકા કરીને ગણેશ મંડળોના પ્રશ્નો...
પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખવામાં આવતા તબીબોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે, વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરોએ...
વડોદરા ગ્રામ્યના ડભોઇ પોલીસ મથક વિસ્તારમાં આવતા કરનેટ ગામે ખાણ 29 હજાર મેટ્રીક ટન ગેરકાયદેસર રેતીનું ખનન કરવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. આ મામલે રેતી...
વડોદરા જિલ્લાના વરણામાં પોલીસ મથકની હદમાં આવેલા નવી કારાલી ગામ પાસે બુટલેગરો દ્વારા ચાલી રહેલા શરાબના કટીંગ પર પોલીસે દરોડો પાડીને ત્રણ વાહનો સહિત 26 લાખ...
સ્વાતંત્ર્ય દિનની પૂર્વ રાત્રીએ શહેરના પોલીસ ભવન નજીક માલસામાન ભરીને સુરત તરફ જતા ટ્રક ચાલકને ચાકુ-રમકડાંની એરગન બતાવીને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.આ...
વડોદરા સહિત રાજ્યભરમાં તહેવારોની મોસમ ખીલી રહી છે. તેવામાં દારૂ રેલાવવાના બુટલેગરોનો સ્વપ્ન પર વડોદરા ગ્રામ્ય પોલીસ પાણી ફેરવી રહી છે. વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા પેટ્રોલીંગ...
વડોદરા શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિન્કીબેન સોની ના નામે બોગસ વોટ્સએપ એકાઉન્ટ બનાવીને ગઠિયાઓ દ્વારા ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ...
વડોદરામાં આજે મધરાતથી જ દશામાંની મૂર્તિઓનું વિસર્જન ચાલી રહ્યું છે. ભક્તોના ઘરે 10 દિવસનું આતિથ્ય માણીને દશામાં આજે વિદાય લઇ રહ્યા છે. ત્યારે મૂર્તિ વિસર્જનની તૈયારીઓમાં...