વડોદરામાં લોકોનો પ્રશ્ન ઉકેલવા માટે ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ પટેલ આક્રમક બન્યા હોવાનો વીડિયો સપાટી પર આવવા પામ્યો છે. આ મામલે કોર્પોરેટર અન્યને ખખડાવતા કહે છે કે,...
વડોદરામાં નેતાઓ સાથે નિકટતા ધરાવતા યુવકે પરિણીતાના ઘરમાં ઘૂસીને પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના નંદેસરી પોલીસ મથકમાં નોંધાવવા પામી છે. જેને લઇને ખળભળાટ મચી જવા...
વડોદરામાં પૂર બાદ વિશ્વામિત્રી નદી કાંઠાના વિસ્તારમાં દબાણનો મામલો ભારે ચર્ચામાં છે. ત્યારે તાજેતરમાં ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા દ્વારા પોતાના બંગ્લો બહારની નદી કિનારા તરફની પ્રોટેક્શન...
વડોદરા શહેરમાં તસ્કરો એક પછી એક દુકાનોને નિશાન બનાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં બે દુકાનોમાં ચોરીની ઘટના સામે આવી હતી. હવે જુના પાદરા...
વડોદરા ઐતિહાસિક માનવસર્જિત પૂરની પરિસ્થિતીમાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે શહેરમાં ફરી પૂરની પરિસ્થિતીનું સર્જન ના થાય તે માટે સરકાર દ્વારા હાઇ લેવલ કમિટીની રચના કરવામાંં...
(Maulik Patel) વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોની અનઆવડતને કારણે શહેરના વિકાસના કામો ખોરંભે પડ્યા છે. તાજેતરમાં માનવસર્જિત પૂરની સ્થિતિ બાદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ વડોદરા મહાનગર...
વડોદરા માં ઐતિહાસીક પૂરની પરિસ્થિતી બાદ શહેરભરમાં ભૂવાઓ પડી રહ્યા છે. ક્યારેક નાનો તો ક્યારેક આડધું ડમ્પર સમાઇ જાય તેટલી મોટી સાઇઝનો ભૂવો પડ્યાનું વડોદરાવાસી જાણે...
શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરનાર ટોળકીને વડોદરા સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા ભેજાબાજ ગઠિયાઓ વિરુદ્ધ દેશના 19 રાજ્યોમાં...
વડોદરાના બાજવાડાની શેઠ શેરીમાં આવેલા મકાનની છતનો ભાગ ધરાશાયી થવાના કારણે દિવ્યાંગ દિકરી સહીત બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. બંનેને ફાયર લાશ્કરો દ્વારા રેસ્ક્યૂ કરીને દવાખાને...
સુરત તત્કાલિન ભ્રષ્ટ ટાઉન પ્લાનીંગ ઓફીસર કૈલાશભાઇ લાહનાભાઇ ભોયા વર્ગ – 1 વિરૂદ્ધ રૂ. 1.57 કરોડની અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો વડોદરા શહેર એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા...