આ તો તપાસમાં સામે આવ્યું કે, પ્રતિક શાહ આ નકલી વિઝા સ્ટીકરો દ્વારા દિલ્હી, ચંડીગઢ, પંજાબ અને હરિયાણામાં એજન્ટોને વેચતો હતો. ગુજરાતમાં અનેક વસ્તુઓ નકલી હોવાનું...
શક્તિપીઠ અંબાજી ખાતે આજથી (1 સપ્ટેમ્બર) ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થશે. સાતમી સપ્ટેમ્બર સુધી યોજાનારા આ મહામેળામાં 30 લાખથી વધુ ભક્તો મા અંબાના ચરણોમાં શિશ ઝૂકાવે...
● ચોર્યાસી વિધાનસભામાં ડુપ્લિકેટ અને શંકાસ્પદ મતદારો● 5 રીતે થાય છે વોટ ચોરી● ગુજરાતમાં 62 લાખ જેટલા મતદારની યાદી બનાવટી હોઈ શકે: કોંગ્રેસ● કોંગ્રેસ વોટર અધિકારી...
ગુજરાતમાં છેલ્લા 2 કલાક દરમિયાન 40 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં થયો છે, જ્યાં બે કલાકમાં 6 ઈંચ વરસાદ પડ્યો...
પીએમ ના હસ્તે બહુચરાજીમાં E-વિટારા લોન્ચ કરવા માં આવી. ઈ-વિટારાના લોન્ચિગ પહેલા મોદીની એક્સ પર પોસ્ટ સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી...
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૮૪ ટકાથી વધુ નોંધાયો. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન મૂશળધાર વરસાદ વરસ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના અનેક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 25-26મીએ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે, જેને પગલે તંત્ર ઉંધા માથે છે. અમદાવાદ આગમન બાદ એરપોર્ટથી નિકોલ સુધી દોઢેક કિ.મી...
જુનાગઢમાં ભારે વરસાદને પગલે ગિરનાર પર્વત અને દાતાર પર્વત પર પાણીની આવક વધી છે, જેના કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગિરનાર પર્વત...
ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં 21 ઑગસ્ટ, ગુરુવારે પણ વરસાદનું ભારે જોર રહ્યું હતું. ઘણા વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના ડેટા પ્રમાણે હજુ પણ રાજ્ય પર...
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલે આજે (21 ઓગસ્ટ) મણિનગર, ખોખરા અને ઇસનપુર વિસ્તારમાં શાળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધમાં આ ત્રણેય વિસ્તારોની...