Dabhoi3 years ago
ડભોઇ: ભારે વરસાદના પગલે નંદેરીયા ગામના મુખ્ય માર્ગ પર નાના પુલના મધ્ય ભાગનું મોટા પાયે ધોવાણ થતા વાહન વ્યવહાર સદંતર બંધ થયો
ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાંદોદ પાસે નું નંદેરીયા ગામ જે નર્મદા કિનારે આવેલા ઉપ જ્યોતિર્લિંગ નંદીકેશ્વર મહાદેવજી મહાત્મય ને લઈ વિખ્યાત છે. ભારે વરસાદ ના કારણે આ...