જ્યારે સર્વેશ્વર બ્લેકમાં બે માજી કોર્પોરેટર ના ઇશારે સ્માર્ટ મીટર લગાવવાનું કીધું હતું એમ જણાવ્યું હતું
- સર્વેશ્વર ફ્લેટમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો
- જી ઈ બી ના કર્મચારીઓ સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવું પડશે તેવું સ્થાનિકોને કીઘુ હતુ અને સ્થાનિકોને પોલીસની ધમકી આપી
- વિરેન્દ્ર રામી સર્વેશ્વર ફ્લેટ ખાતે પહોંચી સ્થાનિકોની સાથે રાખી સ્માર્ટ મીટર નો વિરોધ કર્યો
વડોદરા શહેર ના વોર્ડ નં 8 માં આવતા વિસ્તારમાં આવેલુ સર્વેશ્વર ફ્લેટમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો સર્વેશ્વર ફ્લેટના સ્થાનિકોએ સ્માર્ટ મીટરને લઈને વિરોધ કર્યો હતો જી ઈ બી ના કર્મચારીઓ એ સ્થાનિકો ને ધમકી આપી કીધું ફરજિયાત લાગવુ જ પડશે.
જી ઈ બી ના કર્મચારીઓ સ્માર્ટ મીટર ફરજિયાત લગાડવું પડશે તેવું સ્થાનિકોને કીઘુ હતુ અને સ્થાનિકોને પોલીસની ધમકી આપી સ્માર્ટ મીટર લગાડવાની વાત માં હું મારા પ્રોટેક્શન માટે પોલીસ બોલાઈ શકું છું .જ્યારે સર્વેશ્વર બ્લેકમાં બે માજી કોર્પોરેટર ના ઇશારે સ્માર્ટ મીટર લગાવવાનું કીધું હતું એમ જણાવ્યું હતું.
જેના પગલે સર્વેશ્વર ફ્લેટના સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના નેતા વિરેન્દ્ર રામીનો સંપર્ક સાંધ્યો હતો અને વિરેન્દ્ર રામી સર્વેશ્વર ફ્લેટ ખાતે પહોંચી સ્થાનિકોની સાથે રાખી સ્માર્ટ મીટર નો વિરોધ કર્યો હતો
બીજેપીના 25 વર્ષના શાસનમાં રોડ રસ્તાની તો માં બહેન એક કરી નાખી છે અને હવે સ્થાનિકોને ધમકાવી સ્માર્ટ મીટર લગાડવાની વાતો કરી રહ્યા છે જો લગાવું જ હોય તો જાવ ધારાસભ્ય અને સાંસદો ને ત્યાં તો ખબર પડે સ્માર્ટમીટર કોને કહેવાય,જો આપવો જ હોય તો ચોખ્ખું પાણી આપો. રોડ રસ્તા સારા આપો સ્માર્ટ મીટર ની વાતો કરી લોકોને ઠગવાની વાતો ના કરો,જ્યારે digitalmetar ની વેલિડીટી 15 હોય છે એ સમય પહેલા કાઢીને સ્માર્ટ મીટર લાગવાની જરૂર શું? આ સંદર્ભે માં આમ આદમી પાર્ટીના વિરેન્દ્ર રામીએ મીડિયા સમક્ષ માહિતી પૂરી પાડી હતી