સવારે 11.30 કલાકે સુરક્ષા બળ પહોંચ્યા.ત્યાં ઝપા ઝપી થઇ અને ભારે ગોળીબારી શરૂ થઇ ગઈ. આ હિંસા બાદ દુકાનોમાં લૂંટફાટ થઇ અને અનેક દુકાનો વાહનોમાં આગ લગાવવામાં આવી.
- પ્રદર્શનો પર ગોળીબારી દરમિયાન ત્રણ લોકોના મોત નીપજ્યા છે
- જ્યારે એમાં 4 લોકો ઘાયલ થયા છે.
- ગુઇમારાના રમેશુ બજારમાં અનેક દુકાનોને લૂંટવામાં આવી અને તેમાં આગ લગાવી દેવામાં આવી
જ્યારે બાંગ્લાદેશના ખગરાછડીમાં સ્કૂલની વિદ્યાર્થી સાથે રેપના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શને હિંસક રૂપ લીધુ છે. ક્ર્માં ગોળીબારી દરમિયાન ત્રણ લોકોના મોત નીપજ્યા છે, 4 લોકો ઘાયલ થયા છે. ત્યાર બાદ રમેશુ બજારમાં સ્વી લોકોની દુકાનો અને ઘરોમાં લૂટપાટ અને આગચંપી પણ કરવામાં આવી.
આ ઘટના બાંગ્લાદેશના ખગરાછડી જિલ્લામાં ગુઇમારા ઉપજિલ્લામાં રવિવારે, બપોરે એક સ્કૂલની વિદ્યાર્થી સાથે રેપના વિરોધ પ્રદર્શન દરમિયાન ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાગોળીબારી બાદ ગુઇમારાના રમેશુ બજારમાં અનેક દુકાનોને લૂંટવામાં આવી અને તેમાં આગ લગાવી દેવામાં આવી. આ દુકાનો સામાન્ય રીતે સ્વદેશી લોકોની હતી. આસ-પાસના ઘરોમાં તોડફોડ પણ કરવામાં આવી.
જેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાયદા પ્રવર્તન કર્મીઓએ હસ્તક્ષેપ પહેલાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા. ત્યારે જ તેમના પર ગોળીબારી શરૂ કરવામાં આવી. બપોરે આશરે 1 કલાકની આસપાસ 25 લોકો બજારમાં લૂટફાંટ અને આગંચપી કરી.માં અન્ય ચાર લોકો ઘાયલ થયા છે.
જ્યારે પ્રદર્શનકારી જુમ્મા છાત્ર જનતા મંચના બેનર હેઠળ વિરોધીઓ ગુઇમારા રોડ બ્લોક કરી રહ્યા હતા.સવારે 11.30 કલાકે સુરક્ષા બળ પહોંચ્યા.ત્યાં ઝપા ઝપી થઇ અને ભારે ગોળીબારી શરૂ થઇ ગઈ. આ હિંસા બાદ દુકાનોમાં લૂંટફાટ થઇ અને અનેક દુકાનો વાહનોમાં આગ લગાવવામાં આવી.