વડોદર પાસે આસોજ ગામના બુટલેગરના મકાનમાં સ્ટેટ મોનીટરીંગ સેલે મોડી સાજે દરોડો પાડી રૂપિયા 1.69 લાખના દારૂ સાથે કુલ રૂપિયા 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો....
એક તરફ રાજ્યના ગૃહ મંત્રી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા રાજ્યના નાગરિકોને વિનંતી કરી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જમીન મિલકત શાખા માંથી પરવાનગી મેળવીને શહેરના ચાર...
વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોશીએ શહેરની સુખાકારીમાં વધારો કરવા તેમજ મધ્ય ગુજરાતના વિવિધ છ જિલ્લાઓ વેપાર ઉદ્યોગ કેન્દ્રને લાભ મળે તે માટે વડોદરાથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા...
ભાજપમાં સંગઠન પર્વની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે, નેતાઓને સારા હોદ્દા મળે તે માટેની દોડ શરૂ થઈ ગઈ છે. કોઈને જીલ્લા પ્રમુખ થવું છે તો કોઈને...
વડોદરામાં ગતરાત્રે મેઘરાજાએ જોરદાર બેટીંગ કરી હતી. તે બાદ શહેરના તાંદલજા વિસ્તારમાં પત્રકાર ચાર રસ્તા નજીકની સન્મોદ સોસાયટી સામે આવેલા મુખ્ય માર્ગ પર અગાઉ ડ્રેનેજ લાઇનની...
વડોદરાના રણોલી વિસ્તારમાં ભાડાના મકાનમાં પરિવાર સાથે રહેતા શખ્સ પાસેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, વડોદરાની ટીમ દ્વારા નશાકારક હેરોઇનનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગત રાત્રે કરેલી...
વડોદરામાં યુવકને આપેલી ધમકી સાચી પડી હોવાની ઘટના સામે આવી છે. શહેરના તુલસીવાડી વિસ્તારમાંથી કામ અર્થે બહાર નિકળેલા યુવકને જાહેરમાં જ રહેંસી નાંખવામાં આવ્યો છે. યુવકે...
વડોદરાના રાવપુરા ટાવર ચાર રસ્તા નજીક વિકરાળ આગ લાગતા અનેક દુકાનો, મકાનો તેમજ વાહનો બળી ગયા. ફાયર વિભાગ દ્વારા આ બનાવને મેજર કોલ જાહેર કરાયો. વડોદરામાં...
વડોદરાની સયાજી હોસ્પિટલ એટલે વિવાદોનું ઘર બની ગયું છે. અવારનવાર કોઈને કોઈ બેદરકારીને લઈને હોસ્પિટલ સમાચારોમાં બનેલી રહેતી હોય છે. પરંતુ હવે તો હોસ્પિટલના કેન્ટીનમાં પણ...
વડોદરામાં ચાલી રહેલ શ્રીજીની મૂર્તિની ઉંચાઈ મામલે ચાલી રહેલ વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. વડોદરા ગણેશોત્સવ સંચાલક મંડળો અને કમિશનરની વાતચીત બાદ આખરે ગણપતી મંડળના...