વડોદરા શહેર-જિલ્લામાં પહેલા વરસાદમાં જ પૂર જેવી સ્થિતીનું નિર્માણ થયું હતું. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. તેવામાં પણ ડભોઇ...
વડોદરા શહેરમાં એક જ દિવસમાં પડેલા ધોધમાર વરસાદ બાદ સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આ સ્થિતિ માટે જવાબદાર અધિકારીઓ અને સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકી...
વડોદરા શહેરના ભારતીય વિસ્તારમાં આવેલા સુદામા નગર ઝૂંપડપટ્ટીમાં વિદેશી શરાબનો વેપલો કરતા નરેન્દ્ર ઉર્ફે ગણેશ રામચાંદાણીને વડોદરા શહેર પીસીબી શાખાની ટીમે ઝડપી પાડ્યો હતો. પ્રાપ્ત માહિતી...
વડોદરામાં જળબંબાકારની સ્થિતી વચ્ચે વડોદરાવાસીઓને સ્થાનિક તંત્ર પરથી ભરોસો ઉઠ્યો હોવાની પ્રતિતિ કરાવે તેવી ઘટના સામે આવી છે. તાજેતરમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની સમસ્યાના...
વડોદરાના તરસાલી વિસ્તારમાં ઘરમાં ભૂવો પડ્યાની ઘટનાઓ સૌ કોઇને અચંબિત કર્યા છે. આ ઘટનામાં ધરવખરીનો સામાન તેમાં પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ભૂવા અંગે...
વડોદરા પાસે સીસવા ગામે માતાએ પુત્રને ભણતર અને નોકરી અંગે ઠપકો આપ્યો હતો. જે બાદ પુત્રને લાગી આવતા તેણે ખેતરે જઇને દવા ગટગટાવી લીધી હતી. બાદમાં...
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા યુવકના મિત્ર જોડે દોઢ વર્ષ જુની અદાવતમાં જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. મોડી રાત્રે કારેલીબાગ વિસ્તારના ફેમસ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરા શહેર અને જિલ્લામાં પડેલા ભારે વરસાદ સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા રાહત અને બચાવની કામગીરીની વિગતો મ્યુનિસિપલ કમિશનર અને...
વડોદરામાં વહેલી સવારથી પડી રહેલા એકધારા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાક માર્ગો પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે ત્યારે વડોદરામાં વરસાદના સમયે...
ભારે વરસાદના કારણે વડોદરા પાસે જીએસએફસી નજીક નેશનલ હાઇ-વે પર વિઝીબીલીટીની સમસ્યા સર્જાઇ હોવાનું ધ્યાને આવ્યું છે. જેના કારણે હાઇ-વે પરથી પસાર થતા વાહનોની ગતિ એકદમ...