વડોદરા જીલ્લાના વરણામાં પોલીસે દેશી બનાવટના બે અગ્નિશસ્ત્ર સાથે લૂંટના ઇરાદે નીકળેલી ટોળકીનો દિલધડક રીતે પીછો કરીને લૂંટની યોજના વિફલ કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે.જ્યારે...
વડોદરા પાસે આવેલા ખટંબાના તળાવમાં આખેઆખી કાર ખાબકી હોવાની પ્રાથમિક માહિતી હાલ સપાટી પર આવી રહી છે. આ કારમાં 4 જેટલા મુસાફરો જઇ રહ્યા હતા. નજીકથી...
(મૌલિક પટેલ) વડોદરા જીલ્લામાં મહીસાગર કિનારે,ઓરસંગ કિનારે તેમજ નર્મદા કિનારે રેતીખનન કરતા માફિયાઓનો રાફડો ફાટ્યો છે. આ પરિસ્થિતિમાં કરોડોની ખનીજ સંપત્તિની ચોરી થઈ રહી છે. અને...
વડોદરા પાલિકાના પદાધિકારીઓને ગાંધીનગરનું તેડું આવ્યું હોવાનું સપાટી પર આવ્યું છે. વડોદરાના આગામી વિકાસના કાર્યોના આયોજનને લઇને આ તેડું આવ્યું હોવાનું સાશકો જણાવી રહ્યા છે. તો...
કલકત્તામાં મહિલા તબિબ પર દુષ્કર્મ બાદ હત્યાના મામલે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. તબિબોની સુરક્ષાને લઇને પગલાં ભરવા સહિતના મુદ્દે દેશભરમાં અવાજ ઉઠી રહી છે. ત્યારે...
કલકત્તાની મેડિકલ કોલેજમાં તબિબ યુવતિ જોડે દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ દેશભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ગઇ કાલથી તબિબો ઇમરજન્સી સિવાયની સેવાઓમાંથી દુર રહી વિરોધ...
વડોદરા મહાનગર પાલિકામાં આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રજુ કરવામાં આવેલા 7 કામો માંથી ચાર કામોને મુલત્વી કરવામાં આવ્યા હતા.જ્યારે મંજુર થયેલા ત્રણ કામો પૈકી એક...
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે ટેમ્પોમાં વડોદરા તરફ લવાતો રૂપિયા 23. 76 લાખની કિંમતનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડયો છે. કરજણ – વડોદરા હાઇવે વલણ...
વડોદરામાં તાજેતરમાં દશામાંનું વ્રત પૂર્ણ થતા મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ વિસર્જન ટાણે પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા કૃત્રિમ તળાવમાં ભારે અવ્યવસ્થા સર્જાતા ભક્તોની લાગણી...
વડોદરામાં ગણેશજીની આગમન યાત્રાને લઇને ચાલતી મૂંઝવણનો આજે અંત આવ્યો છે. શહેરના સાંસદ તથા અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પોલીસ કમિશનર સાથે મુલાકા કરીને ગણેશ મંડળોના પ્રશ્નો...