Gujarat2 weeks ago
Dy.CM હર્ષ સંઘવી સ્પષ્ટ ચેતવણી — સરકારી જમીન પર ધાર્મિક કે અન્ય દબાણ હશે તો કડક પગલાં લેવાશે…
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કચ્છના લખપત તાલુકાના કપુરાશી ગામની મુલાકાતે. કચ્છના કપુરાશીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ખાટલા સભા, જણાવ્યું...