Connect with us

Vadodara

શું વડોદરાએ આ વર્ષે પણ પૂર માટે તૈયાર રહેવું પડશે?, પાલિકા 200 હંગામી તરવૈયાઓની ભરતી કરશે

Published

on

વર્ષ 2024 માં વડોદરા શહેરમાં ભયાવહ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. જે બાદ એક વર્ષ દરમિયાન ચાલેલી બેઠકો અને કાર્યવાહીઓને લઈને વિશ્વામિત્રી નદીને પહોળી કરીને પૂરની સ્થિતિને ટાળવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જ્યારે આગામી શુક્રવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં ફાયર બ્રિગેડમાં ફક્ત ત્રણ માસ માટે ૨૦૦ જેટલા તાલીમ બંધ તરવૈયાઓની ભરતી કરવાની દરખાસ્ત આવતા સૌ કોઈ ચોકી ઉઠ્યા છે. શું આ વર્ષે પણ વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે?

Advertisement

વડોદરાના ઇતિહાસમાં સૌથી વધુ ગત વર્ષે 2024 માં વરસાદી પાણી શહેરમાં ફરી વળતા પૂરની સ્થિતિ સર્જાઇ હતી. આ પુર કુદરતી નહીં પણ માનવસર્જિત પુર હોવાનું તજજ્ઞોએ જણાવ્યું હતું. સમયસર પ્રીમોનસુન કામગીરી નહીં કરવાને કારણે કેટલાક વિસ્તારો સપ્તાહો સુધી પાણીમાં ઘરકાવ રહ્યા હતા.સામાન્ય વરસાદમાં પણ મકાનોની અંદર પાણી પ્રવેશી જતું હતું આ સમગ્ર નિષ્ફળતા પાછળ વિશ્વામિત્રી જવાબદાર હોવાનું તારણ કાઢીને વિશ્વામિત્રી રિવાઇબલ પ્રોજેક્ટ હેઠળ નદીને પહોળી કરવામાં આવી છે. ઠેર ઠેર નદીની આસપાસના દબાણો પણ દૂર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી રિવાઇબલ પ્રોજેક્ટ હેઠળ 1200 કરોડ જેટલું ફંડ પાલિકાને આપવાનું નક્કી કર્યું હતું.

જ્યારે હવે ચોમાસુ શહેરના આંગણે આવીને ઊભું છે ત્યારે પાલિકાના સત્તાધિશોએ 200 જેટલા તાલીમ બંધ તરવૈયાઓની ભરતી કરવાનું આયોજન કર્યું છે.જુલાઈ 2025 થી સપ્ટેમ્બર 2025 એમ ત્રણ માસ માટે મહેસાણાના કોન્ટ્રાક્ટર અલ્ટ્રા મોડર્ન એજન્સી મારફતે 200 જેટલા તરવૈયાઓની ભરતી થશે.

વડોદરા શહેરમાં પૂર ન આવે તે માટે છેલ્લા એક વર્ષથી મથામણ કરી રહેલા અધિકારીઓ અને સત્તાધીશોને 200 જેટલા હંગામી તરવૈયાઓની ભરતી કરવી પડે તે વાતથી સ્પષ્ટ થાય છે કે, વડોદરા શહેર આ વર્ષે પણ પૂરના સંકટથી બચશે નહીં!

Advertisement

Vadodara15 hours ago

ટુ-વ્હીલર પર જતી મહિલાની સોનાની બુટ્ટી ખેંચી લૂંટની ઘટના, પોલીસે શરૂ કરી તપાસ

Gujarat16 hours ago

ગુજરાત:’વોટ ચોરી’નો કોંગ્રેસનો પુરાવા સાથે આરોપ, કઈ કઈ રીતે વોટ ચોરી થાય છે જાણો

Savli17 hours ago

વડોદરામાં કારની બંને બાજુ મોત હતું, સેફ્ટીવોલના સહારે બેના જીવ જતા બચ્યા

Gujarat19 hours ago

પંચમહાલના હાલોલમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 2 કલાકમાં 7 ઈંચ વરસાદ, રસ્તા બેટમાં ફેરવાયા

Vadodara19 hours ago

વડોદરામાં ચાલુ વરસાદે બનાવેલા રોડના ડામરના પોપડા હાથમાં આવ્યા, પ્રજાના નાણાંનો બેફામ વેડફાટ

Vadodara1 day ago

વડોદરાના ઐતિહાસિક ન્યાય મંદિરની જાળવણી માટે વકીલ મંડળની અનોખી પહેલ

Vadodara1 day ago

વડોદરાની SSG હોસ્પિટલના બાળ દર્દીઓને ‘હ્યુમન સ્ટ્રેચર’નો સહારો

National2 days ago

બાબા કેદારનાથ: રુદ્રપ્રયાગમાં વાદળ ફાટવાતા  તબાહી,અનેક લોકો ગુમ,કેટલાક પરિવારો ફસાયા

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

City2 years ago

પોલીસને આવતી જોઈને બુટલેગરો શરાબ ભરેલી કાર મૂકીને નાસી છૂટયા,2.89 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

Savli17 hours ago

વડોદરામાં કારની બંને બાજુ મોત હતું, સેફ્ટીવોલના સહારે બેના જીવ જતા બચ્યા

Vadodara19 hours ago

વડોદરામાં ચાલુ વરસાદે બનાવેલા રોડના ડામરના પોપડા હાથમાં આવ્યા, પ્રજાના નાણાંનો બેફામ વેડફાટ

Vadodara3 days ago

રોજગારીની પહેલ, મહિલાઓના સખી મંડળે ઓર્ગોનિક વેસ્ટની ગણેશજીની મૂર્તિઓ બનાવી

Vadodara3 days ago

ફાયરબ્રિગેડ સાધન ખરીદી કૌભાંડ મામલે કોંગ્રેસે PM, CMને પત્ર લખ્યો

Vadodara3 days ago

સરદાર એસ્ટેટ ચારરસ્તાથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી દબાણો દૂર કરાયા

Vadodara6 months ago

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

Vadodara6 months ago

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Vadodara9 months ago

તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

Trending