31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓનો કાફલો આ જ માર્ગ પરથી પસાર થવાનો છે.ત્યારે..
Dabhoi-વડોદરા માર્ગ પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક લાંબા સમયથી ખોદકામ અધૂરું મુકાયું છે.
અનેક રજૂઆતો છતાં માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી.
માર્ગની હાલની સ્થિતિ પ્રતિષ્ઠાને અસર પહોંચાડી શકે તેવી છે અને અકસ્માતની શક્યતા વધારે છે.
Dabhoi-વડોદરા માર્ગ પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક લાંબા સમયથી થયડભોઇ-વડોદરા મુખ્ય માર્ગ પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક લાંબા સમયથી થયેલ ખોદકામને બેદરકારીપૂર્વક એમ જ મુકી દેવામાં આવ્યું છે, જેના કારણે માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે. અનેક વખતોની રજૂઆત છતાં માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા આ બાબતે હજી સુધી કોઈ સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી.આવતી 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે સરદાર પટેલ નેશનલ પરેડ માટે ગાંધીનગર અને રાજ્યના વિવિધ ભાગોમાંથી અનેક સચિવો, ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓનો કાફલો આ જ માર્ગ પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના હોવાથી માર્ગનું ખોદકામ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવું અત્યંત આવશ્યક છે.આ સંબંધમાં વિભાગે તાત્કાલિક ઉપયોગી પગલાં લઈને માર્ગ સુરક્ષિત બનાવવાની અને વાહનવ્યવહાર સરળ કરવા યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે.
જ્યારે ખોદકામને બેદરકારીપૂર્વક એમ જ છોડી દેવામાં આવ્યું છે, જેના કારણે વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. અનેક રજૂઆતો છતાં માર્ગ અને મકાન વિભાગ (R&B)એ કાર્યવાહી ન કરતાં લોકોમાં રોષ છે. હવે સરદાર પટેલઆગામી 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ નિમિત્તે ગાંધીનગર અને રાજ્યના અન્ય ભાગમાંથી અનેક સચિવો, ઉચ્ચ અધિકારી અને મંત્રીઓનો કાફ્લો આ જ માર્ગ પરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રયાણ કરવાનો છે.
Dabhoi-વડોદરા માર્ગ પર ઘણા સમયથી ચાલી રહેલું ખોદકામ સ્થાનિક તંત્રની અંધેર નીતિનો સ્પષ્ટ પુરાવો આપી રહ્યું છે. રિલાયન્સ પેટ્રોલ પંપથી આગળના વિસ્તાર સુધી રોડની ડાબી બાજુ પર ખોદકામ કરીને તેને એમ જ છોડી દેવાયું છે. આ મામલે માર્ગ અને મકાન વિભાગ (R&B)ની બેદરકારી સામે આવી છે.જેથી રસ્તાનો ખાડો દેખાય નહીં અને વીઆઈપી વાહનોને કોઈ અસુવિધા ન થાય.? તંત્રના આ ભેદભવલણથી સામાન્ય જનતામાં અસંતોષ છે.