જેનું દહન કરવામાં આવશે. વડોદરા શહેરમાં દશેરાના મહાપર્વ નિમિત્તે સતત 45માં વર્ષે પોલોગ્રાઉન્ડ ખાતે રામલીલા બાદ રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
પોલોગ્રાઉન્ડ મેદાનમાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ ‘નિકા’ દ્વારા કરવામાં આવે છે.
9:30 વાગ્યે રામલીલા મંચન બાદ 50 ફૂટ ઊંચા રાવણ છે.
40-45 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે.
નવરાત્રિના પવિત્ર ઉત્સવની પૂર્ણાહુતિ બાદ અસત્ય પર સત્યના વિજયના પ્રતિકરૂપે દશેરાની ઉજવણી રાજમહેલ રોડ સ્થિત પોલોગ્રાઉન્ડ મેદાનમાં ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ ‘નિકા’ દ્વારા કરવામાં આવે છે.
આવતીકાલે રાત્રે 9:30 વાગ્યે રામલીલા મંચન બાદ 50 ફૂટ ઊંચા રાવણ તથા 40-45 ફૂટ ઊંચા કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવશે. રાવણ દહનના આ ઐતિહાસિક પ્રસંગને જોવા લાખો લોકો ઉમટી પડશે. ક્યારે આયોજકો દ્વારા પણ તમામ પ્રકારની હો વ્યવસ્થાઓ કરવામાં આવી છે
આજે રાવણ કુંભકર્ણ મેઘનાથના પૂતળાને વડોદરાના મકરપુરા જીઆઇડીસી થી પોલો ગ્રાઉન્ડ લઈ જવામાં આવ્યા છે જ્યાં કલાક બે કલાકમાં પૂતળાઓમાં ફટાકડા ભરી તેમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવશે . જ્યારે પૂતળાઓની સુરક્ષા માટે ટુ લેયર સિક્યુરિટી પણ રાખવામાં આવી છે. ઉત્તર ભારતીય સંસ્કૃતિ સંઘ ના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમ જ વડોદરા વાસીઓ નિહાળવા માટે આવતા હોય છે ત્યારે ફાયર સેફ્ટી ને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.