Gujarat

પહેલા ભૂલ હવે ફેરફાર: GSEB બોર્ડે ભૂલ સુધારી, પરીક્ષાનું સુધારેલું ટાઇમટેબલ જાહેર

Published

on

📝ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના ટાઇમટેબલમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડે અગાઉ ભૂલથી ધુળેટીના દિવસે પરીક્ષાનું આયોજન કર્યું હતું, જેને હવે સુધારી લેવામાં આવ્યું છે.

👉પહેલાની ભૂલ:

  • GSEB દ્વારા ગત 11 નવેમ્બર, 2025ના રોજ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું જે ટાઇમટેબલ જાહેર થયું હતું, તેમાં 4 માર્ચના રોજ ધુળેટીની જાહેર રજાના દિવસે પરીક્ષા રાખવામાં આવી હતી.
  • જ્યારે આના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે મૂંઝવણ અને નારાજગી ફેલાઈ હતી.

📌બોર્ડ દ્વારા કરાયેલા નવા ફેરફારો:

  • વિદ્યાર્થીઓની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને, શિક્ષણ બોર્ડે હવે નવી તારીખો જાહેર કરી છે:

👉શિક્ષણ બોર્ડના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ રાહત અનુભવી છે. વિદ્યાર્થીઓને વિનંતી છે કે તેઓ નવી તારીખોને ધ્યાનમાં રાખીને પોતાની પરીક્ષાની તૈયારીઓ ચાલુ રાખે.

Trending

Exit mobile version