Connect with us

VADODARA CITY

ખોડિયાર નગર ડીમાર્ટ પાસે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણીનો વ્યય

Published

on

  • છાશવારે આ વિસ્તારમાં આડેધડ ખોદકામને કારણે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાય છે
  • સાયજીપૂરા,ખોડિયાર નગર વિસ્તારમાં પૂરતા પ્રેશરથી પીવાનું પાણી મળતું નથી
  • બે દિવસ અગાઉ પણ ખાનગી કંપનીના ખોદકામમાં પાણીનો લાઈનમાં ભંગાણ સર્જાયું હતું

વડોદરા શહેરમાં ખોડિયાર નગર ડી માર્ટ પાસે મુખ્ય માર્ગે પીવાના શુદ્ધ પાણી ની લાઈન માં લીકેજ થતા લાખો લિટર પાણી વેડફાટ જોવા મળે છે

પાણી લાઈન માં લીકેજ થતાં રસ્તા પર પાણી ફરી વળ્યા અનેક રાહદારીઓ હેરાન પરેશાન સાથે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ જોવા મળી

સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા તંત્ર સામે પાણી ની લાઈન લીકેજ ની કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી માંગ કરી સાથે વડોદરા શહેરમાં અનેક પ્રાઈવેટ કોન્ટ્રાક્ટરો દ્વારા અનેક લાઈનો લીકેજ કરવામાં આવે છે તેના કારણે નાગરિકોને ગંદું પાણી સાથે પુરતા પ્રમાણમાં પીવાનું પાણી નથી મળી રહ્યું સ્થાનિક નેતાઓ પણ આંખ આડા કાન કરી રહ્યા છે.

Advertisement

આજ રોજ સામાજીક કાર્યકર પરમાર કમલેશ દ્વારા કહેવામાં આવ્યું કે વડોદરા શહેરના મેયર શ્રી,ચેરમેન શ્રી,મ્યું,કમિશનર શ્રી દ્વારા જાત તપાસ કરવામાં આવે અને આવા બેદરકાર પ્રાઈવેટ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published.

VADODARA CITY

હર ઘર તિરંગા: સામાજીક અગ્રણી ભારતીબેન ભાણવડિયાએ રાષ્ટ્રધ્વજનું વિતરણ કર્યુ

Published

on

દેશ ભરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહવાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કર્યું છે. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ઉજવણી માટે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સાથે સાથે સામાજીક સંસ્થાઓ અને અગ્રણીઓ પણ આ અભિયાનને સફળ કરવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આજે શહેર જીલ્લાના સામાજીક સેવાભાવી અગ્રણી ભારતીબેન ભાણવાડિયા દ્વારા શહેર જીલ્લાના વિવિધ વિસ્તારોમાં 100 થી વધુ રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement
Continue Reading

Trending