Connect with us

VADODARA CITY

અજબડી મીલ ગાડીઓના ભંગારમાં ભીષણ આગ, મોટી હોનારત ટળી

Published

on

વડોદરા શહેરના પણીગેટ અજબડી મિલ પાસે આવેલા જૂની કારના ભંગરમાં આગ લાગતા નાસભાગ મચી હતી. જ્યારે ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે આવી અને આહ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં એક ભંગાર કાર અને કેટલોક કાટમાળ આગમાં સ્વાહા થયો હતો. જ્યારે તકેદારી રાખતા આગ પર કાબુ મેળવી લેવાયો છે.

વડોદરા કબાડ વિહિકલ્સ ડીલર એસોસિએશનના પ્રમુખ ગુડ્ડુભાઈ એ જણાવ્યું હતું કે આજે બપોરના સમાયે અજબડી મિલ નજીક ખુલ્લી જગ્યામાં ભંગારના કાટમાળ પાસે એકાએક આગ લાગવા પામી હતી.આગની ઘટનામાં નજીકમાં મુકેલી ભંગાર કાર આગની લપેટમાં આવી ગઈ હતી.

Advertisement

જે અંગે ફાયરબ્રિગેડને જાણ કરતા પાણીગેટ ફાયરબ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પાણીનો મારો ચલાવી ને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

જ્યારે ત્વરિત કામગીરી કરતા સફળતાપૂર્વક આગ પર કાબુ મેળવી લેવાયો છે.

Advertisement
Advertisement
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

VADODARA CITY

તરસાલીના હિમ્મતનગરમાં એક સાથે પહેલા અને બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો

Published

on

  • જર્જરીત મકાનોના પૂનઃ નિર્માણ મામલે વારંવાર પાલિકાના સત્તાધીશોને રજુઆત કરાઈ છે.
  • ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત મકાનોમાં અનેક પરિવારો વસે છે.તંત્ર માધવ નગર જેવી ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે!

વડોદરા શહેરના તરસાલી બાયપાસ નજીક 40 વર્ષ પૂર્વે ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હિંમતનગરમાં બનાવવામાં આવેલ અને જર્જરિત બનેલ મકાનોના સ્લેબ તૂટવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો

શનિવારે સવારે તરસાલી વિસ્તાર ના હિમ્મતનગર માં એક સાથે બીજા અને પહેલા માળ નો સ્લેબ ધરસાઈ. થયો હતો.તરસાલી વિસ્તારમાં ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા 40 વર્ષ પૂર્વે 26 બ્લોક માં 456 મકાનો બનાવવામાં આવ્યા હતા પરંતુ જે તે વખતે કરવામાં આવેલી કામગીરી માં હલકી કક્ષા ના રેતી સિમેન્ટ સહિતની ચીજ વસ્તુઓનો ઉપયોગ થતા ગણતરીના વર્ષોમાં જ હિંમતનગરમાં બનાવવામાં આવેલા મકાન જર્જરિત બન્યા હતા અને મકાનોના સ્લેબ તેમજ પોપડા ફરવાની શરૂઆત થઈ હતી.

40 વર્ષ પૂર્વે બાંધવામાં આવેલ હિંમતનગરની ઇમારતો માં અત્યાર સુધી 10 જેટલા મકાનોની છત તૂટી પડી છે. જે અંગે મકાનમાં રહેનાર લોકો દ્વારા કોર્પોરેશન અને સરકાર માં અનેક રજુઆત છતાં કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી ઇમારતનો સમારકામ કે ઇમારતો તોડી નવી ઈમારત બનાવવાની દિશામાં સરકાર દ્વારા કોઈ જાતની કામગીરી નહીં કરાતા મકાનમાં રહેનારા લોકો જર્જરીત મકાનમાં રહેવા મજબૂર બન્યા છે જ્યાબશનિવારે સવારે વધુ એક મકાન સ્લેબ ધરાશાહી થયો હતો.

Advertisement


શનિવારે વહેલી સવારે હિંમતનગરના મકાનના બીજા માળનો સ્લેબ તૂટ્યો હતો અને જે સ્ટેપનો કાટમાળ મકાનના પ્રથમ માળે પડતા મકાનના પ્રથમ માળનો સ્લેપ ધરાસાઈ થયો હતો ગુજરાત રાજ્ય ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા તમામ મકાનો જજ રીત બન્યા છે અને જે મકાનો નીચત અને પોપડા કરી રહ્યા છે જેને લઇ જેની પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે તે લોકો અન્ય સ્થળે રહેવા પહોંચી ગયા છે જ્યારે જે લોકો પાસે વૈકલ્પિક વ્યવસ્થા નથી તે લોકો જર્ધરિત મકાનમાં જ રહેવા મજબૂત છે જ્યારે વહીવટી તંત્રએ ઝર્ઝરીત બનેલ મકાન વિશે વિચારવાની જરૂર છે

Advertisement
Continue Reading

Trending